Narmada Corporation

સરહદી વાવ અને સુઇગામની બ્રાન્ચ કેનાલોમાં પાણી બંધ કરાતાં ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા

વાવના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેવી વાવ થરાદ સહિત ભાભર સુઇગામ વિસ્તારની તમામ કેનાલોમાં…