Mohanthal Prasad Distribution

અંબાજી મહામેળામાં માઁ અંબેના મનભાવન મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ

મહા મેળાના ચોથા દિવસે અત્યારસુધી ૧૧ લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ:- જિલ્લા પુરવઠા અધિકારી કે.કે.ચૌધરી શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર…