mob attack incident

મધ્યપ્રદેશમાં ટોળાએ એક વ્યક્તિને માર માર્યો, બચાવવાનો પ્રયાસ કરી રહેલા પોલીસકર્મીની પણ હત્યા

મધ્યપ્રદેશના મૌગંજ જિલ્લામાં આદિવાસીઓના એક જૂથે એક વ્યક્તિનું અપહરણ કરીને હત્યા કરી હોવાનો આરોપ છે, ત્યારબાદ તેને બચાવવા માટે પોલીસ…