Lilavati Hospital trustee come fraud case

મુંબઈની લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીએ HDFC બેંકના CEO પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો, કેસ દાખલ કર્યો

મુંબઈના બાંદ્રા વેસ્ટમાં આવેલી પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલ ચલાવતા લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ (LKMMT) ના વર્તમાન ટ્રસ્ટીઓ અને ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ…