Interpol cryptocurrency fraud

CBIને આરોપીઓ વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા પ્રકાશિત 2 સિલ્વર નોટિસ મળી

સીબીઆઈએ વિઝા છેતરપિંડી અને ક્રિપ્ટો છેતરપિંડીના બે આરોપીઓ સામે ઇન્ટરપોલ દ્વારા બે સિલ્વર નોટિસ પ્રકાશિત કરી છે. સિલ્વર નોટિસ એ…