Indian student deportation

કોણ છે કૃષ લાલ ઇસરદાસાની? જેના વિઝા રદ થયા પણ દેશનિકાલ અટકાવાયો

ભારતના 21 વર્ષીય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી કૃષ લાલ ઇસરદાસાનીને ફેડરલ જજે ટ્રમ્પ વહીવટીતંત્રના દેશનિકાલના પ્રયાસને અટકાવ્યા બાદ મોટી રાહત મળી છે.…