fire accident come government accountability

કિનારા આગ: કોર્ટે મહાનગરપાલિકાને જવાબદાર ઠેરવી, પરિવારોને ૫૦ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો

મુંબઈની હોટેલ સિટી કિનારામાં 2015માં લાગેલી આગમાં બોમ્બે હાઈકોર્ટે મંગળવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ને ગંભીર બેદરકારી માટે જવાબદાર ઠેરવ્યું…