come Operation Sindoor secrecy breach

ઓપરેશન સિંદૂરની માહિતી પાકિસ્તાનને લીક કરવા બદલ નૌકાદળના કર્મચારીની જાસૂસીના આરોપમાં ધરપકડ

દિલ્હીના સેના ભવનમાં તૈનાત એક નૌકાદળના કર્મચારીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. વિશાલ યાદવ તરીકે ઓળખાતા…