Banas Dairy Order

પશુપાલકોના હિતમાં નિર્ણય; બનાસકાંઠામાં ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો બંધ કરવાનો આદેશ

નોંધાયેલી પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળી થકી જ દૂધ સ્વીકારવા તાકીદ જિલ્લા રજિસ્ટ્રારે બનાસડેરી ને પત્ર લખી કરી તાકીદ; કેન્દ્ર…