army officer investigation Sagar

મધ્યપ્રદેશમાં મોર્નિંગ વોક પર ગયેલા આર્મી ઓફિસર ગુમ, ફરિયાદ નોંધાઈ

મધ્યપ્રદેશના સાગર શહેરમાં તૈનાત એક આર્મી ઓફિસર બે દિવસ પહેલા મોર્નિંગ વોક માટે પોતાના ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયો…