an incident

પાણી ભરાયેલા નાળામાંથી ચપ્પલ કાઢવાનો પ્રયાસ કરતી વખતે એક યુવકે જીવ ગુમાવ્યો

મધ્યપ્રદેશના સિઓની જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક યુવાન વહેતા નાળામાંથી ચપ્પલ કાઢવાનો પ્રયાસ કરતી વખતે તણાઈ…