ઉત્તર-પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં 2 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હોવાના અને ઘાયલ થયા હોવાના અહેવાલો પણ છે. અત્યાર સુધીમાં 4 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે ઘણી એજન્સીઓ બચાવ કામગીરીમાં રોકાયેલી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, સવારે સાત વાગ્યે એક ઇમારત ધરાશાયી થવાની માહિતી મળી હતી. સાત ફાયર એન્જિન સહિત ઘણી ટીમો કામ કરી રહી છે.
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી કાટમાળ નીચે દટાઈ જવાથી બે લોકોના મોત

ટેગ્સ:#public safety#injuries#Casualties#Rescue Operation#Emergency Services#disaster response#Fire Department#Police Involvement#structural failure#Urban Safety#Trapped Individuals#Building Collapse#Delhi Incident#Welcome Area#Northeast Delhi
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયઉજ્જૈનમાં મોટો ચમત્કાર, JCB અને ક્રેન બાદ પણ રત્તીભર ન હલી પ્રતિમા
20 કલાક પહેલા
રાષ્ટ્રીય'આજે અહીં બીજી હેટ્રિક' PM મોદીનું મુંબઈમાં સંબોધન
20 કલાક પહેલા
રાષ્ટ્રીયપંજાબી ગાયક વિક્કી તાલિવાનની જાહેરમાં ગોળીબાર કરવાના આરોપમાં ધરપકડ
22 કલાક પહેલા
રાષ્ટ્રીયસીએમ યોગી આદિત્યનાથે આંગણવાડી કાર્યકરોને મોટી ભેટ
22 કલાક પહેલા
