વડોદરા અને આણંદને જોડતો મહિસાગર નદી પર બનેલ ગંભીરા પુલ પાદરામાં ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના કરૂણ મોત થયા છે. રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યુ છે. સ્થાનીક પ્રશાસન ખડેપગે ઉભુ છે. PM મોદીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી ખબરઅંતર પુછ્યા છે. https://twitter.com/PMOIndia/status/1942844327551447543 PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ખૂબ જ દુઃખદ છે, દરેક મૃતકના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
ગંભીરા પુલ ધરશાઈ; અત્યાર સુધીમાં નવ લોકોના મોત પીએમ મોદીએ ઘટના પર શોક વ્યક્ત કર્યો

ટેગ્સ:#PM MODI#Infrastructure Safety#Victim Support#rescue operations#Accident Investigation#Grief and condolences#Gambhira Bridge Collapse#Mahisagar River#Vadodara District#Padra Incident#Gujarat CM Bhupendra Patel#PMNRF
સંબંધિત સમાચાર
ગુજરાતકચ્છની શાળામાં સગીર છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં સસ્પેન્ડ કરાયેલા પ્રિન્સિપાલની ધરપકડ
1 દિવસ પહેલા
ગુજરાતઅમદાવાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો કોલર પકડનારા પ્રોફેસર સામે વિરોધ પ્રદર્શન, કુલપતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર
1 દિવસ પહેલા
ગુજરાતગુજરાતમાં ભારતનો પ્રથમ બંદર આધારિત ઇ-મિથેનોલ પ્લાન્ટ સ્થપાશે
1 દિવસ પહેલા
ગુજરાતસુરતના ભારતમાલા એક્સપ્રેસ વે પર એક કાર પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાઈ, ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
