રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત28 મે, 2025| Super Admin

મન હોય તો માળવે જવાય અને દ્રઢ નિશ્ચય હોય તો અસામાન્ય સાહસ થકી સફળતા મેળવી શકાય એ બાબતને ચરિતાર્થ કરતાં શ્રી શીલકુમાર

મન હોય તો માળવે જવાય અને દ્રઢ નિશ્ચય હોય તો અસામાન્ય સાહસ થકી સફળતા મેળવી શકાય એ બાબતને ચરિતાર્થ કરતાં શ્રી શીલકુમાર

૧૭,૩૦૦ ફૂટ ઊંચા હિમાલય પર્વતમાળાના પીરપંજાલ શ્રેણીના શિખર પર “No Drugs Campoaign”ના સંદેશા સાથે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના DILR અધિકારી શીલકુમાર પટેલે લહેરાવ્યો તિરંગો

(જી.એન.એસ) તા. 27

આજના સમયમાં યુવા વર્ગમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના એક DILR અધિકારીશ્રીએ નશા વિરોધી અભિયાનમાં સમાજમાં જાગૃતતા લાગવા Invincible NGO સાથે મળીને ૧૭,૩૦૦ ફિટ ઊંચાઈની “માઉન્ટ ફ્રેન્ડશીપ” પિક અન્ય ૧૪ યુવાનોની ટીમ સાથે મળીને સર કરી છે.

ખૂબ દુર્ગમક્ષેત્ર અને અસામાન્ય વાતાવરણની વચ્ચે આ પિક સર કરવી અત્યંત કઠિન હતી, છતાં ટીમે હાર માન્યા વગર આ ઊંચાઈ પર શાનથી રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને પોતાની આ સફળતા ઓપરેશન સિંદૂરને સમર્પિત કરી છે.

Invincible NGO ની સ્પોન્સરશિપ તથા શારીરિક – માનસિક તાલીમથી આ ટીમે No Drugs Campaign તથા પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃતિઓની જાગૃતિ ખાસ કરીને યુવા વર્ગમાં ફેલાવવા માટે આ આખુ સાહસ ખેડ્યું હતું, જેમાં રાત્રે ૧૨:૩૦ કલાકે એડવાન્સ બેઝકેમ્પથી શરૂ થયેલી યાત્રા સવારે ૯:૦૦ વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

વ્યસનમુક્તિના ઉમદા સંદેશ સાથે યોજાયેલી આ યાત્રા થકી દેશની યુવાપેઢીને જાગૃત કરવાનો હેતુ છે.



Source link

સંબંધિત સમાચાર