રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય20 માર્ચ, 2025| Super Admin

પેરુની રાજધાની લીમામાં લોહિયાળ હિંસા; રાષ્ટ્રપતિએ કટોકટીની સ્થિતિ જાહેર કરી 

પેરુની રાજધાની લીમામાં લોહિયાળ હિંસા; રાષ્ટ્રપતિએ કટોકટીની સ્થિતિ જાહેર કરી 

(જી.એન.એસ) તા. 20

લીમા,

પેરુમાં ફરી એકવાર શાંતિ ડહોળાઈ છે, રાજધાની લીમામાં લોહિયાળ હિંસાને જોતા રાષ્ટ્રપતિએ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. જેથી બગડતી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકાય. તમને જણાવી દઈએ કે લોકપ્રિય ગાયકની હત્યાના એક દિવસ બાદ શરૂ થયેલી વ્યાપક હિંસા વચ્ચે રાષ્ટ્રપતિએ સોમવારે રાજધાનીમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી અને હિંસાની વધતી ઘટનાઓ સામે પોલીસને મદદ કરવા માટે સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પેરુની હિંસાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે 1 જાન્યુઆરીથી 16 માર્ચ સુધીમાં પોલીસે હત્યાના 459 કેસ નોંધ્યા હતા, જ્યારે એકલા જાન્યુઆરી મહિનામાં જ ખંડણીના 1,909 કેસ નોંધાયા હતા. રવિવારે પ્રખ્યાત બેન્ડ ‘આર્મોનિયા 10’ના લીડ સિંગર પોલ ફ્લોરેસની હત્યા બાદ હિંસાની ઘટનાઓ ચરમસીમાએ પહોંચી હતી. બોલ્યુઆર્ટ સરકારે અગાઉ સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી.

રાષ્ટ્રપતિ દિના બોલ્યુર્ટેની સરકારે આદેશ જારી કરીને કહ્યું કે કટોકટીની સ્થિતિ 30 દિવસ સુધી ચાલશે અને આ સમયગાળા દરમિયાન મેળાવડા અને વિરોધ સહિત વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. એટલે કે પોલીસ અને સેના ન્યાયિક આદેશ વિના લોકોને અટકાયતમાં લઈ શકે છે. પેરુમાં તાજેતરના મહિનાઓમાં જાહેર સ્થળોએ હત્યા, છેડતી અને હુમલાના કેસમાં વધારો થયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર