આગમન પર આસામી ભોજન અને પ્રસ્થાન પર બંગાળી ભોજન મળશે’, જાણો વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ભોજન વિશે રેલમંત્રીએ શું કહ્યું?
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જણાવ્યું હતું કે પીએમ મોદી આ મહિનાના અંતમાં ગુવાહાટીથી કોલકાતા વંદે ભારત સ્લીપર ટ્રેનને…

