Umang Singh’s

હનુમાન આદિવાસી હતા, ભગવાન રામ આદિવાસીઓને કારણે જીત્યા હતા,” કોંગ્રેસના નેતા ઉમંગ સિંઘરના નિવેદનથી મધ્યપ્રદેશમાં રાજકીય ગરમાવો

કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ઉમંગ સિંઘરે ભગવાન હનુમાનને આદિવાસી ગણાવીને એક નવો રાજકીય વિવાદ ઉભો કર્યો છે.…