Surinder Choudhary statement

જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ વિધાનસભામાં પહેલગામ હુમલાની નિંદા કરી

સોમવારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા…