મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરાઈ
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજરોજ અંબાજી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.…

