ropeway

વૈષ્ણોદેવીમાં કેબલ પ્રોજેક્ટનો વિરોધ સ્થાનિકોનું કહેવું છે કે રોપ-વે ખુલ્યા બાદ તેમનો રોજગારનો સ્ત્રોત જતો રહેશે

જમ્મુ-કાશ્મીરના કટરામાં ચાર દિવસથી સ્થાનિક લોકોની હડતાળ ચાલી રહી છે. જેના કારણે ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.…