Relief to the people

રેલવે મંત્રીએ કરી જાહેરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા માટે વધારાની રેલ્વે લાઇનોને મંજૂરી આપી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે જાહેરાત કરી કે કેન્દ્રીય મંત્રીમંડળે છત્તીસગઢ માટે ₹8,741 કરોડના ખર્ચે ખારસિયા – નયા રાયપુર –…