Pahalgam justice operation

આતંકવાદ સામે કાર્યવાહી: પહેલગામ હુમલા પછી કાશ્મીરમાં આતંકવાદીઓના 5 ઘરોનો નાશ કરવામાં આવ્યો

પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત થયાના થોડા દિવસો પછી, શુક્રવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના કમાન્ડર સહિત પાંચ…