નેપાળ હિંસાની ન્યાયિક તપાસ થશે, માર્યા ગયેલા યુવાનોને શહીદનો દરજ્જો આપવાનો નિર્ણય, તેમના પરિવારોને 10 લાખ રૂપિયાનું વળતર
નેપાળના વચગાળાના વડા પ્રધાન સુશીલા કાર્કીએ 9 સપ્ટેમ્બરના રોજ કાઠમંડુ સહિત દેશભરમાં થયેલી આગચંપી, હત્યા, હિંસા અને લૂંટફાટની ઘટનાઓની ન્યાયિક…

