દિલ્હી-કોલકાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 40 કિમી લાંબો ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો 5 દિવસથી રસ્તા પર અટવાયા
બિહારના રોહતાસ જિલ્લામાં દિલ્હી-કોલકાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (નેશનલ હાઇવે-૧૯) પર છેલ્લા પાંચ દિવસથી ભારે ટ્રાફિક જામ ચાલી રહ્યો છે. અહેવાલો અનુસાર,…

