Jagannath Puri

કાશી વિશ્વનાથ, બાબા વૈદ્યનાથથી જગન્નાથ પુરી સુધી; ભારત ગૌરવ ચાર રાજ્યોના પ્રખ્યાત મંદિરોના કરાવશે પ્રવાસ

ધાર્મિક પ્રવાસીઓ માટે એક સુવર્ણ તક ઉભી થઈ છે. IRCTC દ્વારા સંચાલિત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન હવે પૂર્વી ભારતના મુખ્ય…