પીએમ મોદીએ અજિત પવારના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, ‘તેમણે હંમેશા ગ્રામજનોના જીવનને સુધારવા માટે મોખરે રહીને કામ કર્યું
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો. પીએમ મોદીએ કહ્યું, “મહારાષ્ટ્રમાં થયેલા અકસ્માતે અજિત…

