G7 2025 India updates

જો કોઈ દેશ આતંકવાદને સમર્થન આપે છે, તો તેણે કિંમત ચૂકવવી પડશે: G7 સમિટમાં પ્રધાનમંત્રીનો સંદેશ

આતંકવાદ સામે ભારતના વલણને પુનરાવર્તિત કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 ના નેતાઓને આતંકવાદ સામે વૈશ્વિક કાર્યવાહીને વેગ આપવા વિનંતી કરી…