educational institutions closed Chandigarh

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ચંદીગઢમાં સાયરન વાગતા, રહેવાસીઓને ઘરમાં રહેવાની અપીલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે શુક્રવારે ચંદીગઢ વહીવટીતંત્રે હવાઈ હુમલાનો સાયરન વગાડ્યો, જેમાં રહેવાસીઓને ઘરની અંદર રહેવાની વિનંતી…