Delhi Environment Minister

પ્રદૂષણને રોકવા માટે કડક પગલાં; 31 માર્ચ પછી 15 વર્ષથી જૂના વાહનોને પેટ્રોલ આપવાનું બંધ કરશે

દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ શનિવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીના પેટ્રોલ પંપ 31 માર્ચ પછી 15 વર્ષથી જૂના…