CONC

આંધ્રપ્રદેશ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 7 લોકોના મોત; પીએમ મોદી અને સીએમ નાયડુએ શોક વ્યક્ત કર્યો

આંધ્રપ્રદેશના ડૉ. બીઆર આંબેડકર કોનસીમા જિલ્લામાં બુધવારે ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા…