Aurangzeb Debate

ઔરંગઝેબ વિવાદ પર સીએમ યોગીએ કહ્યું, ‘અબુ આઝમીને યુપી મોકલો, અમે તેનો ઈલાજ કરીશું’

મહારાષ્ટ્રના રાજકારણમાં ઔરંગઝેબ અંગેનો વિવાદ ચાલુ છે. સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ અબુ આઝમીએ તાજેતરમાં ઔરંગઝેબના સમર્થનમાં નિવેદન આપ્યું હતું.…