46 IAS officers

ઉત્તર પ્રદેશમાં રામપુરના ડીએમની બદલી, 10 જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત 46 આઈએએસ અધિકારીઓની બદલી

લખનૌ: ઉત્તર પ્રદેશ સરકારે 28 ઓક્ટોબરના રોજ વહીવટી ફેરબદલમાં એક સાથે 46 IAS અધિકારીઓની બદલી કરી છે. રાજ્યની યોગી આદિત્યનાથ…