32 flights

ચક્રવાત મોન્થાથી ફ્લાઇટ્સને પણ અસર, 32 ફ્લાઇટ્સ રદ કરાઈ

મંગળવારે ગંભીર ચક્રવાતી વાવાઝોડા મોન્થાને કારણે વિશાખાપટ્ટનમ એરપોર્ટથી ચાલતી કુલ 32 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું…