police investigation

વડગામ ના મજાદર ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

વડગામ તાલુકાના મજાદર ગામે કેટલાક ઈસમો થુમડાવાસ માં હારજીતનો તીનપત્તીનો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે છાપી પીઆઇ એચ.આર.વાઘેલા, મૂળરાજસિંહ,…

પાટણ જિ. પં.ના માર્ગ મકાન ખાતાને કોન્ટ્રાકટરે રૂ.8.23 લાખનો ચૂનો લગાવ્યો

બેંકની ખોટી એફ.ડી. રજુ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી માર્ગ મકાન વિભાગ પાસેથી વર્ક ઓર્ડર મેળવ્યો પાલનપુરના કોન્ટ્રાક્ટર જીતેન્દ્ર…

ડીસાના નિવૃત્ત સરકારી કર્મચારી ઘરે પેન્શનના પૈસા લઈ જતા ઠગિયો સેરવી ગયો

ડીસાના મીરા મોહલ્લામાં રહેતા અને પાનનો ગ્લલો ચલાવતા અને એસ સી ડબલ્યુ હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરી નિવૃત્ત થયેલ પોતાના…

પાલનપુર-અમદાવાદ હાઇવે ટેન્કરની ટકકરે યુવકનું મોત

ખાડા પુરાવવાની કામગીરી કરી રહેલ વર્ક આસિસ્ટન્ટ કાળનો કોળિયો બન્યો પાલનપુર અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં…

ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે ગાય પર ઇલેક્ટ્રિક વાયર ચાલુ પ્રવાહ તૂટીને પડતા મોત

ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે ઘરની નજીક ખેતરમાં બાંધેલ ગાય ચારો ચરતી હતી. તે દરમિયાન 11 કેવી ઇલેક્ટ્રિક વાયર ચાલુ…

રાધનપુર હાઇવે પર રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત; ત્રણના મોત

રાધનપુર-મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. રીક્ષા અને ટેમ્પો…

મહેસાણા; અમેરિકા ક્રિકેટ રમવા લઈ જવાન બહાને 12 લાખ પડાવ્યા, ફરિયાદ દાખલ

મહેસાણામાં એક વકીલ સાથે કોલકતાના શખ્સે છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ પોતાને ક્રિકેટ કોચ તરીકે ઓળખાવી વકીલના…

નંદાસણ પોલીસે 2.50 લાખનો વિદેસી દારૂ ઝડપી પાડ્યો; આરોપી ફરાર

કડી તાલુકાના નંદાસણ પોલીસે સફળતા મેળવી છે. પોલીસે ભમરીયાપુરા વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે.પોલીસને બાતમી મળી…

એલસીબી પોલીસે દાંતીવાડા માંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો; 13 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા એલસીબી પોલીસે દાંતીવાડા વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વાવધરાથી ડેરી રોડ પર નાકાબંધી દરમિયાન પોલીસે…

પાવાગઢ; બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી કારની પાછળની સીટમાંથી હિંમતનગરનાં યુવક-યુવતીના મૃતદેહ મળ્યા

પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં એસટી બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી કારની પાછળની સીટમાંથી હિંમતનગરનાં યુવક-યુવતીના મૃતદેહ મળ્યા છે. મહત્ત્વની બાબત એ…