રાધનપુર-મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. રીક્ષા અને ટેમ્પો વચ્ચેની આ ટક્કરમાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. આ ઘટનાની પોલીસને જાણ કરાતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસ અકસ્માતની ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ લોકોના ઘટના સ્થળે મોત; મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. આ ઘટનામાં મૃતકોની ઓળખ થઈ નથી. રાધનપુર સેવાસદન પાસે રીક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો છે. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. હાલ પોલીસે મૃતદેહના પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

