Patan district

પાટણ જિલ્લામાં તમામ પરિસ્થિતિમાં ખડેપગે ફરજ બજાવતા પોલીસ માટે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો

કેમ્પમાં ૧૦૯૯ પોલીસ અધિકારી અને  કર્મચારીઓનું હેલ્થ ચેક-અપ કરાયું આ કેમ્પમાં ૧૦૯૯ પલીસ અધિકારી અને  કર્મચારીઓનું હેલ્થ ચેક-અપ કરાયું હતું.…

પાટણ જિલ્લામાં ૨૧ જૂનથી ભારે વરસાદની આગાહીને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઈ

વરસાદને કારણે ઉભી થઈ શકે તેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂર્વતૈયારી અને રાહત કામગીરીની સમીક્ષા કરતા કલેકટર સંબંધિત વિભાગોને…

પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી બ્રાહ્મણવાડાની પુત્રવધુની લાશને ડીએનએ ટેસ્ટ બાદ પરિવારજનોને સોંપાઈ

પોલીસ એસ્કોર્ટ સાથે એમ્બ્યુલન્સમાં જૈમિની ચૌધરીના મૃતદેહને બ્રાહ્મણવાડા લવાતા પરિવારજનો સહિત ગ્રામજનોમાં આક્રંદ છવાયું. પતિએ છેલ્લી વાર ચહેરો જોવાની ઇચ્છા…

સરસ્વતી; સેવા સહકારી મંડળીમાં ૨.૪૭ કરોડની ઉચાપત કેસના આરોપીના જામીન કોર્ટે ના મંજૂર કયૉ

સરસ્વતીના કાનોસણ ગામની સેવા સહકારી મંડળીમાં થયેલા રૂપિયા ૨.૪૭ કરોડના ઉચાપત કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં વાગડોદ પોલીસે…

પાટણ સરસ્વતી તાલુકાના ગામ માંથી ૧૭ વર્ષની કિશોરી નું અપહરણ થયા ની ઘટનાથી ચકચાર

પરિવારે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા સરસ્વતી તાલુકાના એક ગામ માંથી ૧૭ વર્ષની કિશોરી ગાયબ…

પાટણમાં મજુરી માટે આવેલ ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરતી એસઓજી ટીમ

બાંગ્લાદેશી મહિલાઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી હોવાનું જણાતા કાર્યવાહી હાથ ધરી; પાટણમાં મજુરી માટે આવેલ ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની બાતમીના આધારે…

પાલનપુર એસ.ટી.વિભાગ દ્વારા 15 જૂને લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદ,વડોદરા, ગાંધીનગર, આણંદ જિલ્લામાં અવરજવર માટે એડવાન્સ બુકીંગ શરૂ આગામી 15મી જૂનને રવિવારના રોજ લોકરક્ષક પરીક્ષા યોજાવાની છે. જેમાં બનાસકાંઠા…

વિમાન દુર્ઘટનામાં પાટણ જિલ્લાના ત્રણ મુસાફરો સવાર હતા

અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ બપોરના સમયે ટેક-ઓફ બાદ તરત જ ક્રેશ થઈ હતી. વિમાનમાં આગ લાગતા મુસાફરો આગમાં…

૧૭૫૦૦ ફુટની ઉંચાઈ એ આવેલા ટ્રેક સર કરતી પાટણના નોરતાની દિકરી પાયલ ઝાલા

પાટણના નોરતા ગામની  દીકરી પાયલ ઝાલાએ પોતાના આત્મવિશ્વાસ સાથે કઢીન એવા કાગ ભૂસંડી તળાવ ટ્રેક સફળતા પૂર્વક પૂર્ણ કરી નોરતા…

સિધ્ધપુર ટાઉન માથી ઓનલાઇન આઈ.ડી.થી ક્રીકેટ સટ્ટો રમતો બિલિયાનો સટોડિયો ઝડપાયો

પાટણ પોલીસ અધિક્ષકવી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાં પ્રોહી જુગારની બદી અટકાવવા અને કેશો શોધી કાઢવા સારુ કરેલ સુચના આધારે પાટણ એલસીબીપીઆઈ…