પાટણ પોલીસ અધિક્ષકવી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાં પ્રોહી જુગારની બદી અટકાવવા અને કેશો શોધી કાઢવા સારુ કરેલ સુચના આધારે પાટણ એલસીબીપીઆઈ આર.જી.ઉનાગર ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સિધ્ધપુર ટાઉનમા પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે ચેતનકુમાર પરસોત્તમભાઇ પટેલ રહે.બિલિયા,ચગીવાસ માંડવીચોક પાસે તા.સિધ્ધપુર ને ઓનલાઇન આઈ.ડી.થી રમાતો ક્રીકેટ સટ્ટાનો જુગાર રમતા મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૨૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી તેના વિરુધ્ધ જુગારધાર મુજબ ગુનો રજી. કરાવી વધુ કાર્યવાહી સારુ સિધ્ધપુર પો.સ્ટે.માસોંપવામા આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

- June 12, 2025
0
136
Less than a minute
You can share this post!
editor