મહેસાણા

મહેસાણા મહાનગરપાલિકાએ મોઢેરા રોડના દબાણ હટાવ્યા

છેલ્લા બે દિવસથી મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં સાગમટે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગતરોજ શહેરના…

મહેસાણાના પ્રદુષણ પરા વિસ્તારના રહીશો બુલડોઝર કાર્યવાહીના ભય હેઠળ જીવવા મજબૂર:ન્યાયની માંગ

પુનઃનિર્માણ કરી વસવાટ કરાવવા મુદ્દે સ્થાનિકોનું લેખિત આવેદન: મહેસાણા શહેરનો પ્રદુષણ પરા વિસ્તાર છેલ્લા કેટલાક દિવસોથી શહેરભરમાં ચર્ચાનું વિષય બનેલું…

ઊંઝા તાલુકાના કહોડા ગામે હોટલ સામે બમ્પ મૂકવા ગ્રામજનોની માંગ

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલાકી : ઊંઝા તાલુકાના કહોડા ગામે સિદ્ધપુર હાઇવે પર હોટલ સામે અવાર નવાર અકસ્માત સર્જાય છે.…

ઊંઝા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ઊંઝા-મહેસાણા હાઇવે પર મુસાફરોને પડતી હાલાકી મુદ્દે લેખિત રજૂઆત

એસટી બસનો હોલ્ટ માનસી હોટલના બદલે મોઢેરા એસટી બસ સ્ટેશન કરવાં રજુઆત; ઊંઝા મહેસાણા હાઇવે પર જતાં આવતા બસ માનસી…

મહેસાણા જિલ્લામાં મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પમાં 122 જગ્યાઓ સામે 182 અરજીઓ

મહેસાણા જિલ્લામાં મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 122 જગ્યાઓ પૈકી 182…

મહેસાણા જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા,જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસ્થ અને પેટા ચૂંટણી યોજાશે

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસ્થ, પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે…

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આરોગ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ૪૨૩ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા

ગામડાની નિરાધાર પ્રોપર્ટીને આધાર આપવાનું કામ સ્વામીત્વ યોજના એ કર્યું છે. ગામડાઓમાં ગામતળની મિલકતો કાયદાકીય રીતે નાગરિકોના હાથમાં આવે અને…

નંદાસણ પોલીસે બાતમીના આધારે; 72,000ની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડ્યો

કડી તાલુકાના નંદાસણ પોલીસે મોડી રાત્રે ગણેશપુરા પાટિયા પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતી આઈ20 કાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો…

મહેસાણાના વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૫ યોજાશે

વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં તા.૧૮ અને ૧૯ જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ- ૨૦૨૫ યોજાશે. રમત ગમત યુવા અને…

જાપાનથી આવેલ ફોટોગ્રાફર પ્રતિનિધિ મંડળે ઊંઝા એપીએમસીની મુલાકાત લીધી

ઊંઝા એપીએમસી ખાતે આજે જાપાન દેશના ફોટોગ્રાફર પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. ગંજબજાર ખાતે જીરું વરીયાળી સહિત કૃષિ પેદાશો નિહાળી…