પાટણ

ખળી ચાર રસ્તા નજીક મોડી રાત્રે ખાનગી બસ પલ્ટી ખાઈ જતાં ૧૪ મુસાફરો ઘવાયા

બસ ચાલકે ગફલતભરી રીતે બસ હંકારતા બસ પલટી મારી ગઈ હોવાનું મુસાફરો એ જણાવ્યું; પાટણ નાં સિદ્ધપુરમાં ખળી ચાર રસ્તા…

પાટણ સાયન્સ સેન્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રવિવારે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ના અવસરે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ-ગાંધીનગર તથા જિલ્લા યુવા…

અંબાજી દર્શન કરી પરત ફરતા પાટણના પરિવારની ગાડી પલ્ટી ખાતા અકસ્માત સજૉયો

ગાડીમાં સવાર પરિવારના તમામ સભ્યો નો આબાદ બચાવ થતાં માં અંબાનાં આશિર્વાદ ગણાવ્યા; પાટણ થી ગાડી લઈને અંબાજી માતાજીનાં દર્શન…

પાટણ એલસીબી ટીમે સિદ્ધપુર ના દેથળી ગામે થી બાંગ્લાદેશી મુસ્લિમ દંપતી ને ઝડપી લીધું

વર્ષ ૨૦૧૦-૧૨ ના સમય દરમિયાન ભારત-બાંગ્લાદેશ ની બોડૅર પરથી ગેરકાયદેસર ભારતમાં ઘુસ્યા હોવાનું કબુલ્યું સિદ્ધપુરના દેશળી ગામે ગેરકાયદેસર વસવાટ કરતા…

રાધનપુર હાઇવે પર પોલીસ પ્લેટ વાળી કારના ચાલકે નશાની હાલતમાં બાઇક ચાલકને ઉછાળીયો

સોશિયલ મીડિયામાં આ અકસ્માત્મક લાઇવ વિડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી નશાની હાલતમાં મળી આવેલ કારચાલક રિટાયર્ડ પોલીસનો પુત્ર હોવાનું…

પાટણ જિલ્લા કક્ષાની જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને શનિવારે જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમીતિની બેઠક…

ઓપરેશન સિંદૂરના સન્માનમાં કેબિનેટ મંત્રી ની ઉપસ્થિતિ વચ્ચે સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ

સિદ્ધપુર શહેર ભારત માતા કી જય ના નાદથી ગુંજી ઉઠ્યું; જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના…

પાટણ પંથકમાં રોયલ્ટી ભર્યા વગર રેતીનું વહન કરતા ડમ્પર ચાલકની દાદાગીરી; મામલો પોલીસ મથકે પહોંચ્યો

પાટણ જિલ્લાના હારીજ તાલુકાનાં બોરતવાડા ત્રણ રસ્તાથી રોડા જતા રસ્તા ઉપર આવેલા વિરપુર ત્રણ રસ્તા નજીક ગતરોજ સવારે પોણા દસેક…

પાટણ ઊંઝા માગૅ પરના વિશલ વાસણા નજીક ડમ્પર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો

ડમ્પર વચ્ચે ફસાયેલા ચાલકને બે કલાક બાદ હેમ ખેમ બહાર કાઢવામાં આવ્યો; અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો;…

સિદ્ધપુર થી વામૈયા-ડીસાની સવારની એસટી બસ ને ખિમત સુધી લંબાવી ચાલુ કરવામાં આવી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકોની માંગણીને ધ્યાને લઇને પાલનપુર એસટી વિભાગીય નિયામકને સુચનાઓ આપી તાત્કાલિક ધોરણ થી…