Flooding

બનાસકાંઠામાં ધોધમાર વરસાદ: ઉભા પાકોમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં ગતરાત્રિએ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા…

ડીસાના ઢુવા ગામ પાસે રાત્રે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા: મગફળી અને જુવારના પાકને નુકસાન

ડીસા તાલુકામાં ગત રાત્રિ દરમિયાન વરસેલા અંદાજિત 4 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે ઢુવા ગામ પાસેના ખેતરોમાં પાણી ભરાઈ ગયા…

પાલનપુરમાં વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બનાસકાંઠાના પાલનપુરમાં સવા ચાર ઇંચ વરસાદથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને મફતપુરા,…

ડીસામાં ચાર ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર, તંત્રના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલી

ડીસામાં ગતમોડી રાત્રે વરસેલા અંદાજે ચાર ઇંચ જેટલા વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે…

લાખણીના ગેળા સહિતના ગામોમાં બાજરીના પાકને વરસાદના લીધે મોટું નુકસાન

લાખણી તાલુકાના ગેળા સહિતના ગામોમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા સતત ભારે વરસાદના કારણે બાજરીના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં…

બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોર ઘટયું; જિલ્લાના ત્રણ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો

હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં મધ્યમ થી ભારે વરસાદની શક્યતાઓ સતત વરસી રહેલા વરસાદ થી ખેતી પાકોને નુકસાન…

થરાદ-ધાનેરામાં ભારે વરસાદથી રેલ નદી બે કાંઠે થરાદ વિસ્તારનાં ગામમાં પાણી પ્રવેશ્યા

નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર,તલાટી કમ મંત્રીઓને એલર્ટ રહેવાની સુચના  બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. ધાનેરા તાલુકામાં…

વડગામ માં રોડ રસ્તા સરકારી કચેરીઓ ખેતર બેટમાં ફેરવાયા જનજીવન ઉપર માઠી અસર

વડગામ તાલુકામાં બુધવાર ની મધ્ય રાત્રી એ મેઘરાજા એ જબરદસ્ત એન્ટ્રી કરતા માત્ર ચાર કલાક મા આઠ ઇંચ કરતા વધુ…

સામાન્ય વરસાદમાં વાવના જુના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં કાદવ કીચડ અને ગંદકી ફેલાવો

વાવ શહેરના મુખ્ય માર્ગોનું નવીનીકરણ કરવા લોક માંગ ઉઠી; ગતરોજ રાત્રીના મામુલી 1 ઇંચ વરસાદ પડતાં વાવ શહેરના જુના બસ…

પાલનપુરનું મફતપુરા- જનતા નગર બેટમાં ફેરવાયું; વરસાદી પાણી ઘુસી જતા ઘરવખરીને નુકસાન

વર્ષો જૂની સમસ્યા બરકરાર: લોકોમાં ઉગ્ર રોષ, આંદોલનની ચીમકી ભારે વરસાદની આગાહી ને પગલે પાલનપુરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.…