Mahesana

મહેસાણાના વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૫ યોજાશે

વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં તા.૧૮ અને ૧૯ જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ- ૨૦૨૫ યોજાશે. રમત ગમત યુવા અને…

જાપાનથી આવેલ ફોટોગ્રાફર પ્રતિનિધિ મંડળે ઊંઝા એપીએમસીની મુલાકાત લીધી

ઊંઝા એપીએમસી ખાતે આજે જાપાન દેશના ફોટોગ્રાફર પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. ગંજબજાર ખાતે જીરું વરીયાળી સહિત કૃષિ પેદાશો નિહાળી…

અમિત શાહના સ્વાગત માટે મહેસાણા શહેર ભાજપના ભગવા રંગે રંગાયું

અનંત અનાદિ વડનગર કાર્યક્રમ અંતર્ગત આજરોજ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતાં મ્યુઝિયમ તેમજ અનંત અનાદિ…

પરિવાર બહાર ગયો અને તસ્કરો સોના-ચાંદીના દાગીના અને કપડાં સહિત 1.25 લાખની ચોરી કરી ફરાર

કડી શહેરમાં તસ્કરોએ શિયાળાની ઠંડીનો લાભ ઉઠાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. લક્ષ્મીપુરા રોડ પર આવેલી આવાસ સોસાયટીમાં રહેતા નિલેશકુમાર…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગુંજા હેલીપીડ ખાતે ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું

અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતું મ્યુઝિયમ તેમજ રૂ. ૨૯૮ કરોડના ખર્ચે નિર્માણ  થતાં અનંત અનાદિ વડનગર (પુરાતત્વીય અનુભવાત્મક) સંગ્રહાલયનું…

મહેસાણામાં વિકલાંગ બાળકો સાથે પતંગોત્સવ ઉજવાયો

મહેસાણામાં દિવા’સ ટ્રસ્ટ દ્વારા શહેરના શારીરિક અને માનસિક વિકલાંગ બાળકો માટે પતંગોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Diva’s ટ્રસ્ટ દ્વારા…

મહેસાણા જિલ્લાના સતલાસણાના રાજપુર ખાતે જમીન વિવાદ મામલે પત્નીની હત્યા બાદ પતિની આત્મહત્યા

સતલાસણાના નવાવાસ રાજપુર ગામની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે જે બનાવની વિગત એવી છે કે જમીન વિવાદ મામલે પતિએ…

ઊંઝા જી.મ.કન્યા વિધાલયની ૮૨ વિદ્યાર્થિનીઓએ તાલુકા કક્ષાએ ૧૯ મેડલ જીત્યા

ઊંઝા જી.મ.કન્યા વિદ્યાલય પ્રાથમિક અને ડે સ્કુલની ૮૨ વિદ્યાર્થિનીઓએ ખેલમહાકુંભ 3.0 ની તાલુકા કક્ષાની વિવિધ રમતોમાં ૧૯ મેડલ પ્રાપ્ત કરી…

ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે ખેડૂતો દ્વારા મરચાંનું વાવેતર

આશરે 100 થી 150 વીઘા જમીનમાં મરચાની ખેતી : ઊંઝા તાલુકાના જગન્નાથ પુરા ગામના ખેડૂતો છેલ્લાં 25 વર્ષથી મરચાની ખેતી…

અંડર ગ્રાઉન્ડ વીજકેબલની કામગીરીમાં ખુબજ હલકી ગુણવત્તાવાળી હોવાની રજૂઆત

ઊંઝા નગરપાલિકાના કોર્પોરેટર અલ્કેશ પટેલ દ્વારા નાયબ ઇજનેરને લેખિત રજૂઆત: ઊંઝા શહેરમાં અંડર ગ્રાઉન્ડ વીજકેબલની કામગીરી થઈ રહી છે. આ…