પાટણ

સિધ્ધપુર પંથકના પરિણીતા સાથે દુષ્કર્મ કરી નિર્વસ્ત્ર ફોટા પાડી ધમકી અપાઇ હોવાની ફરિયાદ નોંધાતા સનસનાટી મચી

સિધ્ધપુર તાલુકાનાં એક ગામમાં રહેતી રપ વર્ષની એક પરિણિતા સાથે ગામનાં જ એક વ્યક્તિએ દુષ્કર્મ આચર્યુ હતું. અને બીજા વ્યકિતએ…

પાટણના બેબાશેઠ દ્રારા આયોજિત રકતદાન કેમ્પમાં ૩૦૦ થી વધુ બોટલો બ્લડની એકત્ર થઇ

સ્વેચ્છાએ રક્તદાન કરનારા રક્તદાતાઓનો બેબાભાઈ શેઠ પરિવારે આભાર વ્યક્ત કર્યો; ભારત પાકિસ્તાન વચ્ચે હાલમાં ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે…

નારાયણી હોસ્પિટલ અને એકટીવ ગૃપ પાટણ દ્વારા રક્તદાન કેમ્પમાં ૬૦ થી વધુ બ્લડ બોટલો એકત્ર કરાઈ

બ્લડ ડોનેશન થકી દેશ સેવામાં સહભાગી બન્યા નો આનંદ અનોખો છે : દિલીપભાઈ પટેલ સ્નેહ, સંવેદના અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ…

પાટણ એપીએમસી દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં વેપારી ખેડૂતો અને મહિલાઓએ સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કર્યું

બ્લડ ડોનરો નો આભાર વ્યક્ત કરતા એપીએમસીના ચેરમેને દેશ સેવામાં સહભાગી બનવા સૌને અપીલ કરી; ભારત પાકિસ્તાન વચ્ચે હાલમાં યુદ્ધની…

પાટણના-અનાવાડા માગૅ પર બાઈક – કાર વચ્ચે અકસ્માત સર્જાયો

બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ સાથે બન્ને વાહનોને નુક્સાન પહોંચ્યું; પાટણના અનાવાડા- વડલી માગૅ પર શનિવારે સાંજે બાઈક અને કાર વચ્ચે…

ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે અફવાઓથી દૂર રહેવા પાટણ કલેકટરનો અનુરોધ

ભારત-પાકિસ્તાન વચ્ચે જોવા મળતી યુધ્ધની સ્થિતિ ને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારોમાં દેશના જવાનો સહિત વહીવટીતંત્ર ને તમામ તૈયારીઓ સાથે સ્ટેન્ડ…

આપાતકાલીન સમયને પહોંચી વળવા પાટણ રેડક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

પાટણના ધારાસભ્ય દ્વારા “મારૂ બ્લડ મારા દેશ માટે” નામની લિંક બનાવી; વર્તમાન સમયમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ…

પાટણ શહેર સહિત પંથકના રાધનપુર વિસ્તારમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ વરસતા ઠંડક પ્રસરી

હવામાન વિભાગની આગાહી પગલે પાટણ શહેર સહિત જિલ્લામાં સુસવાટા બંધ પવન સાથે કમોસમી વરસાદનું આગમન થયું છે ત્યારે એક દિવસના…