Rakhewal Daily

31-10-2025

સાબરકાંઠામાં કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન : ધારાસભ્યએ સહાય માટે લેખિત રજૂઆત કરી

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે. આ અંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ…

હિંમતનગરમાં ખેડૂતોનું સંમેલન : ‘HUDA હટાવો જમીન બચાવો’ના નારા સાથે 15 દિવસનું અલ્ટીમેટમ

હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી-HUDAમાં હિંમતનગર આસપાસના 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો આ 11 ગ્રામપંચાયતનાં 18 ગામના લોકો વિરોધ…

બનાસકાંઠા પોલીસ દ્વારા પાકીટ ચોર ગેંગનો પર્દાફાશ

પોલીસની 8 ટીમનું  ઓપરેશન : 8,55,024 રૂ.નો મુદ્દામાલ કબ્જે કર્યો બનાસકાંઠા પોલીસે મુસાફરોની નજર ચુકવી પાકીટ તેમજ બેગ ઉઠવતી ચોર…

મહેસાણા-અમદાવાદ હાઇવે પણ ટ્રાફિકજામ સર્જાયો

વરસાદી માહોલ વચ્ચે મહેસાણા અમદાવાદ હાઇવે પર ચિક્કાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહયા છે. ત્યારે છત્રાલથી કદી જવાના માર્ગે…

માલગઢના પૂર્વ સરપંચનો ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ

તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ​ડીસા તાલુકાના માલગઢ ગામના પૂર્વ સરપંચ કુંદનલાલ કચ્છવાએ આજે ગુરુવારે બપોરે આત્મહત્યા કરવાનો ગંભીર પ્રયાસ…

પાટણમાં સિદ્ધિ સરોવર ખાલી થતા કોંગ્રેસે પાલિકાનું બેસણું યોજ્યું

પાટણમાં પાણીની તંગીના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસે સિદ્ધિ સરોવર ખાતે નગરપાલિકાનું ‘બેસણું’ યોજી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે પાલિકાની બેદરકારીને…

અમીરગઢના ઈકબાલગઢમાં તંત્રના પાપે વૃદ્ધાએ જીવ ગુમાવ્યો

તંત્રની ઘોર બેદરકારીના કારણે લોકોમાં રોષ ભભુકી ઉઠયો અમીરગઢના ઈકબાલગઢ ગામે આવેલ રેલ્વે અંડરપાસમાં પડેલા વરસાદને પગલે ભરાયું હતું. બે…

ડીસામાં રખડતા ગૌવંશની રંજાડ યથાવત : કાયમી ઉકેલ ક્યારે ? : નગર પાલિકા અને આમ પ્રજા માટે વેધક સવાલ

અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો બનાસકાંઠા જિલ્લાનું ​ડીસા શહેર હાલમાં રખડતા ગૌવંશની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યું છે, જેના કારણે ટ્રાફિક અવરોધ,…

30-10-2025