Local Governance

આગામી ૨૫ જૂન ૨૦૨૫ના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા વાઇઝ મત ગણતરી હાથ ધરાશે

જિલ્લામાં અંદાજે કુલ ૧૮૦૦થી વધુનો સ્ટાફ મતગણતરીમાં બજાવશે ફરજ; ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કુલ ૩૨૨ ગ્રામ પંચાયત…

પાટણ જિલ્લામાં 232 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે યોજાયેલ મતદાન પ્રક્રિયા શાતિ પૂણૅ રહી

પાટણ જિલ્લામાં રવિવારે 232 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું હતું. સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી…

પાટણ જિલ્લામાં રવિવારે યોજાનાર ૨૩૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી ની તૈયારીઓ પૂર્ણ કરાઈ

૨૨૪ સરપંચ અને ૫૬૩ વોર્ડના સભ્યો માટે બેલેટ પેપરથી મતદાન થશે કુલ ૫,૧૩,૭૮૬ મતદારોમાં ૨,૬૨,૬૯૯ પુરુષ મતદારો અને ૨૫૧૦૮૭ મહિલા…

પાટણ પાલિકા પ્રમુખની કડક સૂચના બાદ ખોદ કામ કરાયેલા માર્ગોની મરામતની કામગીરી શરૂ કરાઈ

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન ખોદકામ કરાયેલા માર્ગો નું કામગીરી પૂર્ણ થયા બાદ શું વ્યવસ્થિત…

પાલનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે ગટરના પાણીનું તળાવ ભરાયુ

કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં ગંદા પાણીના ભરાવાને લઇ સ્થાનકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા; પાલનપુરમા અનેક વણ ઉકેલાયેલી સમસ્યાઓના દોર વચ્ચે શહેરના કોલેજ…

પાટણ જિલ્લામાં ૨૨ મી જૂનના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાશે

ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચની બેઠક માટે ૧૩૦૮ ફોર્મ ભરાયાં જેમાં ૧૨૯૬ ફોર્મ માન્ય પાટણ ગ્રામ પંચાયત ચુંટણીમાં ૯૪ સરપંચ તથા…

પાટણમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ખેતરોમાં ફરી વળ્યાં

પાટણના માખણિયાપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણીએ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી છે. તળાવમાં ગટરનું પાણી ઠલવાતા તે ઓવરફ્લો થયું…

પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના માગૅની પાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરાઈ

વોડૅ નં ૭ ના વોડૅ ઈન્સ્પેકટર ની દેખરેખ હેઠળ માગૅ ની ગંદકી ઉલેચી માગૅ ને સ્વચ્છ બનાવાયો; ભારતમાં ત્રીજા નંબરની…

બનાસકાંઠાના 10 ગામની કુલ 20 આંગણવાડી કેન્દ્રોની 73 કિશોરીઓને કારકિર્દી માર્ગદર્શન અપાયું

કિશોરીઓને આત્મનિર્ભર બનાવવા મડાણા ગઢ સેજાની કિશોરીઓએ આઈ.ટી.આઈ સંસ્થાની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવ્યું બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ…

પાલડીમાં છેલ્લા ચાર મહિનાથી પાણીની પાઇપલાઇન તૂટી ગયેલી હાલતમાં

ઘરનાલથી પાલડી રામવાસ જતી પીવાની પાઇપ લાઇન તૂટી જતાં ખેડૂત છેલ્લા ચાર મહિનાથી ખેતી કરી શકતો નથી. મોટી ઘરનાલ ખાતે…