Kadi

મહેસાણા જિલ્લામાં 5 પેટ્રોલપંપ પર ગેરરીતિ આચરતા હોવાનું સામે આવ્યું

વિકાસની હરણફાળ ભરતા મહેસાણા જિલ્લામાં દિવસે ને દિવસે ભેળસેળ અને ગેરરિતી આચરવાના કિસ્સાઓ સામાન્ય બની ગયાં છે. જિલ્લાના અનેક શહેરો…

કડી; મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવતાં ચકચાર

કડી તાલુકાના આદુન્દ્રા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી એક યુવક અને યુવતીની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર…

બિનવારસી ગાડી માંથી 2.56 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

મહેસાણા એલસીબીએ કડી તાલુકાના સરસાવ ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસને એક બિનવારસી ફોર્ચ્યુનર ગાડી મળી આવી હતી. આ…

કડી;ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચેના ગ્રુપમાં ન રાખવા અંગે શરૂ થયેલી તકરાર હિંસક બની

કડીના કરણનગર રોડ સ્થિત કેદારનાથ બંગ્લોઝમાં રાત્રે યોજાયેલી સોસાયટીની માસિક મીટિંગ દરમિયાન હિંસક ઘર્ષણ સર્જાયું હતું. સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં ભાડુઆતોને…

મહેસાણાના કડી ખાતે પોલીસે 9 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા; 4 આરોપીઓ ફરાર

મહેસાણા જિલ્લા એલસીબીએ કડી તાલુકાના બાવલુ ગામમાં મોડી રાત્રે દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું છે. લગ્ન મંડપની આડમાં ચાલતા જુગારધામમાંથી…

ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન, અંતિમ સંસ્કાર મૂળ ગામમાં કરવામાં આવશે

ગુજરાત ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું મંગળવારે વહેલી સવારે 68 વર્ષની વયે અવસાન થયું. પટેલ કેન્સરથી પીડાતા હતા. આ માહિતી પરિવારના…