બનાસકાંઠા

21.80 લાખની કિંમતની 200 ગ્રામ વજનની સોનાની 2 લગડી માઁ અંબાને અર્પણ કરાઈ

શાંતાબેન મૂળચંદજી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી માઁ અંબેના ધામ અંબાજી ખાતે દાન કરાયું; ભાદરવી પૂનમ મહા મેળાનો આજે છઠ્ઠો દિવસ છે.…

પાટણ જિલ્લાના સિધ્ધપુરથી ૪૨ વર્ષથી માઁ અંબાના દર્શને પધારતો જય અંબે પગપાળા સંઘ

સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈને માઁ અંબાના દર્શને પહોંચ્યો જય અંબે પગપાળા સંઘ; ભાદરવી પૂનમ મહામેળામાં માઁ અંબાના દર્શને…

જય અંબે મિત્ર મંડળ મણિનગરનો ખમણિયો કેમ્પ-36 વર્ષની નિઃસ્વાર્થ સેવાયાત્રા

શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો માઈભક્તો માતાજીના દર્શનાર્થે ધામે ઉમટી રહ્યા છે. પદયાત્રા કરતા પદયાત્રિકો ભક્તિ…

એન.એસ.એસ.યુનિટ દ્વારા અંબાજી રૂટ પર મહા- સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની એન.એસ. એસ. શાખા અને સરકારી વિનયન કૉલેજ, અમીરગઢ ખાતે કાર્યરત એન.એસ.એસ.યુનિટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે…

વરસાદી માહોલ વચ્ચે “જય જય અંબે”ના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી ધામ

યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુ માઈભક્તોનો અવિરત પ્રવાહ…

સફાઈનું સન્માન: કલેકટર મિહિર પટેલ દ્વારા સફાઈ યોદ્ધાઓનું સન્માન કરાયું

સફાઈ કામદારોની સેવા નિષ્ઠાને વંદન કરું છું: જિલ્લા કલેકટર મિહિર પટેલ ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ યોદ્ધાઓનું આજે…

અંબાજી મેળામાં શ્રદ્ધાળુઓ માટે સરકારની યોજનાઓ અંગે માહિતીસભર મલ્ટીમીડિયા પ્રદર્શન

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ” વિષયક પ્રદર્શન શ્રદ્ધાળુઓ માટે જ્ઞાનદ્વાર બની રહેશે; વિશ્વપ્રસિદ્ધ અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ભારત…

બનાસકાંઠા જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને લઈ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે ત્યારે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર…

ડીસાના શેરપુરા દૂધ મંડળીમાં સભામાં પશુપાલકોનો હોબાળો : સભા ફરી યોજવાની માંગ કરી

ડીસા તાલુકાના શેરપુરા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં ભારે હોબાળો મચ્યો હતો. મંડળીના મંત્રી અને ચેરમેન…

ધનિયાણા પાસેથી દારૂ ભરેલી ગાડી ઝડપાઇ; ચાલક સહિત 2 લોકો પોલીસને હાથતાળી આપી ફરાર

પોલીસે દારૂ ભરેલી ગાડી સહિત રૂ.7.84 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો; પાલનપુર તાલુકાના ધનિયાણા ગામ પાસે બાતમીના આધારે એલસીબી પોલીસે નાકાબંધી…