શાંતાબેન મૂળચંદજી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી માઁ અંબેના ધામ અંબાજી ખાતે દાન કરાયું; ભાદરવી પૂનમ મહા મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. આજરોજ શાંતાબેન મૂળચંદજી ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે મિતલભાઈ રહેવાસી અમદાવાદના તરફથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને સોનાની 100 ગ્રામની લગડી નંગ 2 ફુલ મળી 200 ગ્રામની લગડી માઁ અંબાને અર્પણ કરવામાં આવી હતી જેની કિંમત 21 લાખ 80 હજાર રૂપિયા થાય છે.
- September 6, 2025
0
180
Less than a minute
You can share this post!
editor

