સાબરકાંઠા

સાબરકાંઠા-અરવલ્લીમાંથી સાત ખાદ્યચીજોના સેમ્પલમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ આવ્યો

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગ દ્વારા માર્ચ, મે અને જુલાઈ માસ દરમિયાન લેવાયેલ સેમ્પલ પૈકી 7…

હિંમતનગર-ઉદયપુર રેલવે ટ્રેક ઉપર અસારવા-ચિત્તોડગઢ મેમુને ઉથલાવવાનો પ્રયાસ કરતાં ખળભળાટ

રેલવે ટ્રેક પર ત્રણ છોકરાઓને એંગલ મૂકી નાસતા જોઈ જતાં ડ્રાયવરે બ્રેક મારતાં મોટી દુર્ઘટના ટળી રેલવે પોલીસે ત્રણ અજાણ્યા…

હિંમતનગરમાં ફટાકડાના સ્ટોલ ખુલશે : પાલિકાની તૈયારીઓ શરૂ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા દિવાળી પૂર્વે બે અલગ-અલગ સ્થળોએ ફટાકડાના કુલ 65 સ્ટોલ ઊભા કરવામાં આવશે. ડ્રો પ્રક્રિયા પૂર્ણ…

હિંમતનગરમાં હાથમતી નદીમાંથી મૃત ભ્રૂણ મળ્યું : પોલીસે તપાસ શરૂ

હિંમતનગરની હાથમતી નદીના પટમાંથી આજે સવારે એક નવજાત મૃત ભ્રૂણ મળી આવ્યું છે. સ્થાનિકોએ આ અંગે 112 નંબર પર જાણ…

હિંમતનગરના મોતીપુરામાં એક્ટિવા સ્લીપ થતા આધેડ ઘાયલ

હિંમતનગરના મોતીપુરામાં રવિવારે સાંજે એક એક્ટિવા સ્લીપ થતાં 52 વર્ષીય આધેડ રોડ પર પટકાયા હતા. નજીકમાં ગુનાનું પંચનામું કરી રહેલા…

હિંમતનગર રેલવે સ્ટેશનથી ગુમ દિવ્યાંગ યુવક મળ્યો : પોલીસે પરિવારને સોંપ્યો

હિંમતનગર રેલવે સ્ટેશન પરથી બે દિવસ પહેલા ગુમ થયેલા 30 વર્ષીય દિવ્યાંગ સંદીપભાઈને જીઆરપી પોલીસે શોધી કાઢ્યો છે. સીસીટીવી ફૂટેજની…

સાબરકાંઠા જિલ્લાની 108 ના કર્મચારીએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સહકારી જીન રોડ પર બનેલા અકસ્માતમાં 108 તાત્કાલિક સેવા તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન 108…

સાબરકાંઠા; અગીયોલ ગામે અજગર નજરે પડતાં ફફડાટ સુરક્ષિત રીતે મુક્ત કરવામાં

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામે શનિવારે એક મોટો અજગર જોવા મળ્યો. કેનાલ નજીકથી પસાર થતા રાહદારીની નજરે પડેલા આ…

સાબરકાંઠા; સારોલીના જંગલમાં ઢોર ચરાવવા ગયેલ પશુપાલક પર રીંછનો હુમલો

વિજયનગરના સારોલીના જંગલમાં ઢોર ચરાવવા ગયેલા પશુપાલક પર રીંછે હુમલો કરતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે પ્રથમ વિજયનગર…

સાબરકાંઠા; વિજાપુર હાઇવે પર સીએનજી ઈકો ગાડીમાં આગ લાગતા અફડાતફડી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર હાઈવે પર પોલાજપુર નજીક સોમવારે બપોરે એક સીએનજી ઈકો ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ઘટના…