Rakhewal Daily

ડીસામાં બે ઇંચ વરસાદથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બે ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો, પરંતુ આ ટૂંકા ગાળાના વરસાદે સમગ્ર શહેરના જનજીવનને ખોરવી નાખ્યું…

શાકભાજીના ભાવમાં ઉછાળો : માવઠાંને લઈ પાટણમાં શાકભાજીના ભાવમાં ઉછાળો

પાટણ શાક માર્કેટમાં છેલ્લા બે દિવસથી સર્જાયેલા વરસાદી માહોલના પગલે શાકભાજીના માલની આવકમાં ઘટાડો થતાં ભાવમાં 10થી 40 રૂપિયાનો ઉછાળો…

મોઢેરા રોડ પર એક્ટિવાને બસે ટક્કર મારતા યુવકનું મોત

મહેસાણા પાસે આવેલા મગુના ગામે મામાના ઘરે રહી મહેસાણા ખાતે નોકરી કરતા યુવકનું ગઈ રાત્રે સરકારી બસે એક્ટિવાને ટક્કર મારતા…

ડીસામાં ફટાકડા વેપારી પાસે ખંડણી મામલે વધુ એક ફરાર પત્રકાર ઝડપાયો

ડીસામાં કથિત રીતે ફટાકડાના એક વેપારી પાસે ખંડણી માંગવાના ગંભીર મામલામાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર થયેલા બે પત્રકારમાંથી એક…

કારતકમાં અષાઢી માહોલ : બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં મધરાતે મધ્યમથી ભારે વરસાદ

ખેતીના પાકોની તૈયારી સમયે કમોસમી માવઠાનો માર : ખેડૂતોમાં ચિંતાનો માહોલ   ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડીનું પ્રમાણ  વધ્યું લઘુત્તમ તાપમાન…

ડીસામાં પૂજ્ય જલારામ બાપાની ૨૨૬ મી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી

 શોભાયાત્રામાં બાળકોએ તલવારબાજીના દાવ રજૂ કર્યા  ​ડીસા શહેરમાં આજે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા સંત શિરોમણી પૂજ્યશ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિની…

મહેસાણા કમોસમી વરસાદના કારણે કપાસ, ડાંગર, સોયાબીન સહિતના પાકોને નુકસાન

શિયાળાની શરૂઆતની સાથે જ ઉત્તર ગુજરાતમાં ચોમાસુ પાછું ફર્યું છે.અરબ સાગરની ડિપ્રેશન સિસ્ટમને કારણે છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 83%…

ગુનાનું રિકન્સ્ટ્રક્શન : હિંમતનગરની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર ત્રણેય નરાધમોને ઘટના સ્થળે લઇ જવાયા

બે દિવસ અગાઉ સાંજે આઠેક વાગ્યાના સુમારે હિંમતનગરના ગાંભોઈ પંથકના ગામની 14 વર્ષીય સગીરાને ત્રણ નરાધમો ઉઠાવી ફોસલાવીને ખેતરમાં લઈ…

આજથી હિંમતનગર માર્કેટયાર્ડમાં હરાજી શરૂ : મગફળી અને કપાસની ખરીદી શરૂ

દિવાળીની રજાઓ બાદ હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન માર્કેટમાં મગફળી અને કપાસની હરાજી આજથી ફરી શરૂ થઈ છે. 18 ઓક્ટોબરે હરાજી…

ઊંઝા સહિત રાજ્યભરની રેશન ડીલરોની પડતર માંગણીઓ નહીં ઉકેલાતા આવેદનપત્ર પાઠવ્યું

1 નવેમ્બર 2025થી જથ્થો વિતરણથી અળગા રહેવાની ચીમકી રેશન ડીલરોની પડતર માંગણીઓ નહીં ઉકેલાતા રાજ્ય એસોસિએશન દ્રારા અપાયેલ આવેદનપત્રને સમર્થન…