એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત

એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત

એસ. જયશંકર અને અબ્બાસ અરાઘચી વચ્ચે ફરી એકવાર વાતચીત થઈ છે. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય બાબતો તેમજ બ્રિક્સ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, “ગઈકાલે રાત્રે ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચી સાથે બીજી વાતચીત થઈ. દ્વિપક્ષીય બાબતોની સાથે, બ્રિક્સ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *